[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

દિવાળી પહેલા પીએમ મોદી કેદારનાથ અને બદરીનાથના દર્શન કરશે. તેઓ 21 ઓક્ટોબરના રોજ કેદારનાથ જશે તે બાદ બદરીનાથના દર્શન કરશે. ત્યારબાદ તેઓ સૈનિકો સાથે દિવાળી ઉજવશે. નોંધનીય છે કે છેલ્લાં આઠ વર્ષથી પીએમ મોદી સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.
નોંધનીય છે કે પીએમ મોદી ઘણી વખત કેદારનાથ પ્રવાસ કરી ચૂક્યા છે. તેઓ અવારનવાર ભોળાનાથના દર્શન માટે કેદારનાથ અને બદરીનાથ આવતા હોય છે.
આ વખતે બદરીનાથ ધામના કપાટ 19 નવેમ્બરના અને કેદારનાથ ધામના કપાટ 27 ઓક્ટોબરના બંધ થશે.

[ad_2]

Google search engine