[responsivevoice_button voice="Hindi Female"]
[ad_1]
ચૂંટણી આયોગે મંગળવારે એકનાથ શિંદેના જૂથનું ચૂંટણી ચિન્હ જાહેર કર્યું છે. મળતી માહિતી અનુસાર સીએમ શિંદેના જૂથને તલવાલ-ઢાલનું ચિન્હ મળ્યું છે. નોંધનીય છે કે ઉદ્ધવ ઠાકરેને મશાલનું ચિન્હ મળ્યું હતું અને તેમની પાર્ટીનું નામ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે રાખવામાં આવ્યું છે. હવે ચૂંટણી આયોગે એકનાથ શિંદેનું ચૂંટણી ચિન્હ બહાર પાડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે શિંદે જૂથની પાર્ટીનું નામ બાળાસાહેબાંચી શિવસેના આપ્યું હતું.
એકનાથ શિંદેના જૂથે આ પહેલા ચૂંટણી આયોગને ત્રણ ચિન્હો મોકલ્યા હતાં અને ચૂંટણી આયોગે આ ત્રણેય ચિન્હોને રિજેક્ટ કર્યા હતાં.
The post શિંદેને મળ્યું ચૂંટણી ચિન્હ! તલવાર-ઢાલ સામે થશે ઉદ્ધવની ‘મશાલ’નો મુકાબલો appeared first on બોમ્બે સમાચાર.
[ad_2]