[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

ગણેશ પછી દુર્ગાના ઉત્સવોની પૂર્ણાહુતિ પછી હવે લક્ષ્મીદેવીના ઉત્સવના પડઘમ વાગી રહ્યા છે. જે દેવી કે દેવતાનો ઉત્સવ હોય તેમની મૂર્તિઓની સ્થાપનાની પરંપરા બહુવિધ રીતે દેશના વિવિધ પ્રાંતોમાં જળવાઈ રહી છે. લક્ષ્મી-સરસ્વતી-મહાકાળીનો તહેવાર દિવાળી નજીક આવી રહ્યો છે ત્યારે પશ્ર્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના એક મૂર્તિકાર લક્ષ્મીદેવીની પ્રતિમાઓને ‘ફિનિશિંગ ટચ’ આપી રહ્યા હતા. (તસવીર: પીટીઆઈ)

Google search engine

[ad_2]

Google search engine