[responsivevoice_button voice="Hindi Female"]
[ad_1]
મુંબઇ: અક્ષય કુમારની મચ અવેટેડ ફિલ્મ ‘રામ સેતુ’નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે નુસરત ભરૂચા અને જેકલીન ફર્નાન્ડીઝ છે. ‘રામ સેતુ’ની વાર્તા એક નાસ્તિક પુરાતત્વવિદ્ આર્યન કુલશ્રેષ્ઠ એટલે કે અક્ષય કુમારની આસપાસ ફરે છે. ફિલ્મનો વિષય લોકોને ગમી રહ્યો છે અને યુઝર્સ આ ટ્રેલર રિલીઝ થયા બાદ મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર શૅર કરતાં અક્ષય કુમારે ટ્વિટર પર જણાવ્યું હતું કે ‘રામ સેતુ’ની પહેલી ઝલક ખૂબ જ ગમી. આશા છે કે ટ્રેલર જોયા પછી તમને વધુ ગમશે અને આ દિવાળીએ સમગ્ર પરિવાર સાથે ‘રામ સેતુ’ની દુનિયાનો એક ભાગ બનીએ.

[ad_2]