[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો 11 ઓક્ટોબરે 80મો જન્મદિવસ છે ત્યારે આ પ્રસંગે KBCના સેટ પર તાજેતરમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. બિગ બીને એક ખાસ સરપ્રાઈઝ પર આપવામાં આવી હતી. કેબીસી 14ના સેટ પર જયા બચ્ચન અને અભિષેક ગેસ્ટ બનીને આવશે. નોંધનીય છે કે જયા બચ્ચન પહેલી વાર કેબીસીના સેટ પર જોવા મળશે, જ્યારે અભિષેક આ પહેલા પણ ઘણી વાર શોમાં આવી ચૂક્યો છે.
બિગ બીના બર્થ ડે સ્પેશિયલ એપિસોડ 11 ઓક્ટોબર મંગળવારના રોજ ટેલિકાસ્ટ થશે. શોનો એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે, જેમાં અભિષેક બચ્ચનની સરપ્રાઈઝ એન્ટ્રી થાય છે ત્યારે બિગ બી ભાવુક થઈ જાય છે.
ફિલ્મોની વાત કરીએ તો બિગ બી ‘ગુડબાય’, ‘ધ ઇન્ટર્ન’, ‘પ્રોજેક્ટ K’ તથા ‘ઊંચાઈ’ માં જોવા મળશે.

Google search engine

[ad_2]

Google search engine