[ad_1]
સાંસદ મનોજ કોટકના માર્ગદર્શન હેઠળ યુવક પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રેરણા રાસ ૨૦૨૨ ખેલૈયાઓ અને રાસ ગરબારસિકો માટે અદ્ભુત અને અદ્વિતીય રહ્યું છે. અનેક લોકપ્રિય ગીતોના તાલે નર-નારી, આબાલવૃદ્ધ ચારેય દિશાઓ, ચારેય ખૂણામાં થીરકતા જોવા મળ્યા છે, જેથી દર્શકોના આનંદમાં પણ વધારો થઈ
રહ્યો છે.
પરંપરાગત ગરબાઓ, ભકિતગીતો અને લોકગીતોને આધુનિક સંગીતમાં પીરસીને બોલીવૂડ ઢોલ કિંગ હનીફ અસલમ એક અનોખી મિસાલ કાયમ કરી છે તો ઢોલીડા ફેમ બોલીવૂડ પ્લેબેક સિંગર જાહ્નવી શ્રીમાંકર, પ્રસિદ્ધ સૂફી સિંગર ભાવિન શાસ્ત્રી, વર્સેટાઈલ સિંગર શરદ લશ્કરી, કચ્છી કોયલ પોમલ શાહે પણ નવી પીઢીના જુવાનિયાઓને આપણા સમૃદ્ધ વારસાનો બખૂબી પરિચય કરાવ્યો. એંકર સાગર ગડા પણ એકદમ એનર્જેટીક અદામાં પ્રેરણા રાસનું સંચાલન કરી રહ્યા છે.
અહીં વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફીની વાત કરીએ તો જીનલ સ્ટુડિયોના બંટીભાઈ અને તેમની ટીમ તથા જૈન ટીવી નેટવર્કના સંજય પટવા પણ સરસ કામગીરી કરી રહ્યા છે. જગક ઙછઘ ના મનીષ મવાણી પોતાના સાઉન્ડ દ્વારા ગીત-સંગીતને ગ્રાઉન્ડમાં ખૂણે ખૂણે પહોંચાડી રહ્યા છે.
———-
પ્રેરણા રાસ ઓન સોશ્યલ મીડિયા
ફેસબુક : વિિંાંત://ૂૂૂ.રફભયબજ્ઞજ્ઞસ.ભજ્ઞળ/ઙયિક્ષિફછફતત
ઈન્સ્ટાગ્રામ: વિિંાંત://ૂૂૂ.શક્ષતફિંલફિળ.ભજ્ઞળ/ાયિક્ષિફફિફતક્ષફદફિિિંશ?િ=ક્ષફળયફિંલ
[ad_2]