[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

થાણે રાસ રંગમાં આઠમના દિવસે પધારેલ મહાનુભાવો
માનનીય મુખ્ય પ્રધાન એકનાથ શિંદેજી, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસજી, ઘાટકોપર નગરસેવિકા બિંદુબેન ત્રિવેદી, ઘાટકોપર આર્ય સમાજ પ્રમુખ મહેશભાઇ વેલાણી, ઈંઅજ બાંગર સાહેબ- ઈંઅજ ભૂષણ ગંગરાની, પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ જયસ્વાલ, ચિટણીસ ચવાણ સાહેબ, એડિશનલ ક્લેકટર મનીષા મેડમ, ઉઈઙ લોખંડે સાહેબ, ઈંઝ એડી. કમિશનર ઊગીલે સાહેબ, ખકઅ પ્રતાપ સરનાઇક, એડિ. મ્યુ. કમિશનર થાણે સંદીપ માલવી, પ્રિન્સિપલ સેક્રેટરી ટેક્ષ શ્રી ક્રિષ્ણન, ખકઈ રવીન્દ્ર પાઠક.
——–
નવરાત્રિ દિવસ ૯મો, ૪-૧૦-૨૨
કોમ્પિટિશન જજની યાદી ૧. પ્રશાંત ઠક્કર, (૨) વૈશાલી લિંબચિયા, (૩) પિંકી ત્રિવેદી, (૪) સિદ્ધેશ જાધવ.
———-
રાસ રંગ ૨૦૨૨ નૈતિક નાગડા સંગ આયોજનના મુખ્ય આયોજક આસો સુદ આઠમના બહેનોની ૧૦૮ સમૂહ આરતી બાદ થાણેને મહારાષ્ટ્રના પ્રાઇમ સિટી બનાવનાર માનનીય મુખ્ય પ્રધાન શ્રી એકનાથ શિંદેજીના આગમનના સમાચાર જાણ્યા બાદ તેમના ભવ્ય સ્વાગતની તૈયારીમાં લાગી ગયા. રાત્રીના ૧૧-૧૫ વાગ્યે શિંદે સાહેબનું આગમન થયું. સ્ટેજ ઉપરથી મા અંબેમાના ભક્તો દાંડિયા પ્રેમીઓ મહાષ્ટ્રીયન-ગુજરાતી-રાજસ્થાનીઓએ ગ્રાઉન્ડ ઉપરથી એક અવાજમાં એક સૂરમાં બોલી ઊઠયા કે ‘આલા રે આલા થાણે રાસ રંગમેં મહારાષ્ટ્ર કા શેર આલા શેર આલા’ ત્યારે શિંદેસાહેબના કૃપાપાત્ર આયોજક જીતુભાઇ મહેતાએ જણાવેલ કે નૈતિક નાગડાએ થાણેમાં ૨૬-૯-૨૨ના ઢોલ વગાડ્યો, જયારે શિંદે સાહેબે ઢોલના ધૂમ-ધડાકા ત્રણ મહિના પહેલા કરેલ અને ત્યારથી મહારાષ્ટ્રમાં માત્ર એક શિંદે સાહેબનો ઢોલ ઢબૂકી રહ્યો છે તે થાણેકર માટે ગૌરવની વાત છે. થાણેમાં આયોજિત રાસરંગ નવરાત્રિમાં આઠમે નોરતે બોલિવૂડ સ્ટાર સંજય દત્તે પણ થાણેવાસીઓને પાનો ચડાવવા માટે હાજરી આપી હતી.
માનનીય એકનાથ શિંદેજીએ થાણે રાસ રંગ ૨૦૨૨ને સફળતા અપાવનાર જીતુભાઇ મહેતા-અજયભાઇ આશરને અભિનંદન આપ્યા હતાં અને નૈતિક નાગડા અને તેના સાજિંદા તથા ગાયકો ઉમેશ બારોટ, અંબર દેસાઇ, કોશા પંડયા, દિવ્યા જોશી આદિના પર્ફોર્મન્સને બિરદાવ્યા હતા.
થાણે રાસ રંગમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેજી સફળતાના સાથી બન્યા અને રામ-લક્ષ્મણની જોડી સમાન નાયબ મુખ્ય પ્રધાન માનનીય દેવેન્દ્ર ફડણવીસ પણ મા અંબેમાનાં દર્શન કરવા આવેલ ત્યારે મોડેલા મિલ કમ્પાઉન્ડમાં હાજર ૧૫,૦૦૦ની માનવમેદની બન્ને નેતાથી ખૂબ પ્રભાવિત હતી અને તેઓ ખરા અર્થના હિન્દુ નેતાની હાજરીથી ખૂબ પ્રભાવિત થયેલ સાચા હિન્દુત્વવાદી નેતા શિંદે સાહેબ અને ફડણવીસની સરકાર બન્યા બાદ દરેક-દેશભક્ત ભારતીયો જે હિન્દુ તહેવારો જેમ કે ગોવિંદા-ગણપતિ સ્થાપન-નવરાત્રિ આદિની ઉજવણી સરકારી રોક ટોક વગર કરવામાં આવી અને હજી શરદપૂનમની ઉજવણી અને દીપાવલી મનાવવામાં આવશે.
———-
ડોંબિવલી રાસ રંગ ૨૦૨૨માં રંગત લાવે છે
બીટ્સ ૧૬ના સાજિંદા તથા ગાયક મંડળી
કલ્યાણ-ડોંબિવલીના યુવા સાંસદ શ્રીકાન્ત શિંદે સાહેબનો દિલ્હી સાંસદમાં હંમેશાં કલ્યાણ-ડોંબિવલીનાં કાર્યો માટે અવાજ ઊઠાવતા રહે છે. તે જ રીતે લોક કલ્યાણના કાર્યોમાં પોતાના ક્ષેત્રમાં સક્રિય હોય છે અને કલ્યાણ-ડોંબિવલીની મોટા ભાગની પ્રજા હિન્દુ છે અને હિન્દુનો લોકપ્રિય તહેવાર નવરાત્રિ ઉત્સવ દ્વારા વધુમાં વધુ લાભ લે માટે તેઓ પાંચ વર્ષથી મેગા નવરાત્રિ આયોજનો કરી રહ્યાં છે. ૨૦૨૨નું સફળ નવરાત્રિ આયોજન બીટ્સ ૧૬ તથા તેના ગાયકો દિલેશ દોશી, પંકજ કક્કડ, અર્ચના મહાજન, સેજલ શાહે ડોંબિવલીને નવરાત્રિમય બનાવી દીધેલ છે.

Google search engine

[ad_2]

Google search engine