[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અમદાવાદમાં અનેક પ્રકલ્પોનો શિલાન્યાસ કરીને ગુજરાતને વિકાસની નવી યોજનાઓની ભેટ આપી હતી. એ પ્રસંગે મંચ પર ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના ગુજરાત એકમના પ્રમુખ સી.આર. પાટીલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા. મોદીએ આ ઉપરાંત જામકંડોરણા ખાતે જાહેરસભાને સંબોધી હતી.

The post ગુજરાતને વિકાસ યોજનાઓની ભેટ: appeared first on બોમ્બે સમાચાર.

[ad_2]

Google search engine