[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





બોલીવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બની રહી છે ત્યારે ફિલ્મી કાનાફૂસી દ્વારા મળતી માહિતી અનુસાર ઉર્વશી જે ફ્લાઈટમાં પ્રવાસ કરી રહી હતી તે ફ્લાઈટમાં દીપિકા પદુકોણ પણ હતી. ઉર્વશીએ દીકીરાને જોઈ તો તે ખુશ થઈને દીપિકાની સીટ પર બેસી ગઈ અને તેને પ્રેમથી Kiss કરી દીધી. દીપિકાના એક ફેનપેજમાં આ તસવીર શેર કરવામાં આવી હતી.

નોંધનીય છે કે બોલીવૂડમાં અભિનેત્રીઓ વચ્ચે સામાન્યપણે કેટફાઈટ થતી હોય છે ત્યારે સારા અલી ખાન અને જાન્વી કપૂરની મિત્રતાએ સાબિત કર્યું છે કે બે એક્ટ્રેસ પણ સારી સખી બની શકે છે. હવે ઉર્વશી અને દીપિકા વચ્ચેની કેમિસ્ટ્રી પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.



Post Views:
125




[ad_2]

Google search engine