[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

 

પ્રભાસ અને સૈફ અલી ખાન સ્ટારર આદિપુરુષ (Adipurush) ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મમાં હિંદુ દેવી દેવતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપ નેતા રામ કદમે પણ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ફિલ્મ અંગે જણાવ્યું હતું કે, આદિપુરુષ ફિલ્મ મહારાષ્ટ્રની ધરતી પર રિલીઝ થવા દઈશું નહીં. ખોટી રીતે પ્રસિદ્ધિ મેળવવા માટે હિંદુ દેવી દેવતાઓનું અપમાન કરીને લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી છે. તેથી તેમને માફી માંગવી જોઈએ.
ફક્ત ફિલ્મના કેટલાક સીન્સ કાપવામાં આવે એટલું પૂરતું નથી. આ ફિલ્મ પર જ પ્રતિબંધ લાદવો જોઈએ, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

Google search engine

[ad_2]

Google search engine