[ad_1]

નવી દિલ્હી: તેલુગુ દૈનિક (સાક્ષી)ના કે. રાજાપ્રસાદ રેડ્ડી વર્ષ ૨૦૨૨-૨૩ માટે આઈએનએસના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ઈકોનોમિક ટાઈમ્સના મોહિત જૈનનું સ્થાન તેઓ લેશે.
હિન્દી અખબાર આજ સમાજના રાકેશ શર્મા વર્ષ ૨૦૨૨-૨૩ માટે નાયબ પ્રમુખ, એમ. વી. શ્રેયામ્સ કુમાર (માતૃભૂમિ આરોગ્ય માસિકા) વાઈસ પ્રેસિડન્ટ અને તન્મય મહેશ્ર્વરી (અમર ઊજાલા) માનદ ખજાનચી તરીકે ચૂંટાઈ આવ્યા હતા. મૅરી પૉલ આઈએનએસના સેક્રેટરી જનરલ છે.
દેશમાં પ્રકાશિત થતા સમાચારપત્ર, સામયિક અને સાપ્તાહિક, પખવાડિક, માસિક વગેરેેની સર્વોચ્ચ પ્રકાશક સંસ્થા ઈન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (આઈએનએસ)ની ૮૩મી સામાન્ય સભા ૨૩ સપ્ટેમ્બરે મળી
હતી. વીડિયો કૉન્ફરન્સ અને અધર ઑડિયો વિઝ્યૂઅલ મિન્સ (ઓએવીએમ) મારફતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આઈએનએસની કારોબારી સમિતિના અન્ય સભ્યો
૧) એસ. બાલાસુબ્રમણ્યિમ આદિત્યન (દૈનિક થાન્તી)
૨) ગિરીશ અગ્રવાલ (દૈનિક ભાસ્કર-ભોપાલ)
૩) સમાહિત બાલ (પ્રગતિવાડી)
૪) સમુદ્ર ભટ્ટાચાર્ય (હિન્દુસ્તાન ટાઈમ્સ-પટણા)
૫) હોરમસજી એન. કામા (બૉમ્બે સમાચાર)
૬) ગૌરવ ચોપ્રા (ફિલ્મી દુનિયા)
૭) વિજયકુમાર ચોપ્રા (પંજાબ કેસરી-જલંધર)
૮) કરણ રાજેન્દ્ર દરડા (લોકમત-ઔરંગાબાદ)
૯) વિજય જવાહરલાલ દરડા (લોકમત-નાગપુર)
૧૦) જગજિતસિંહ દરડી (ચાર્હદિકલા-દૈનિક)
૧૧) વિવેક ગોએન્કા (ધ ઈન્ડિયન એક્સપ્રેસ-મુંબઈ)
૧૨) મહેન્દ્ર મોહન ગુપ્તા (દૈનિક જાગરણ)
૧૩) પ્રદીપ ગુપ્તા (ડૅટાક્વેસ્ટ)
૧૪) સંજય ગુપ્તા (દૈનિક જાગરણ-વારાણસી)
૧૫) શિવેન્દ્ર ગુપ્તા (બિઝનેસ સ્ટાન્ડર્ડ)
૧૬) વિવેક ગુપ્તા (સન્માર્ગ)
૧૭) સરવિન્દર કૌર (અજિત)
૧૮) ડૉ. આર. લક્ષ્મીપતિ (દિનામલાર)
૧૯) વિલાસ એ. મરાઠે (દૈનિક હિન્દુસ્તાન-અમરાવતી)
૨૦) હર્ષા મૅથ્યુ (વનિતા)
૨૧) નરેશ મોહન (સન્ડે સ્ટેટ્સમેન)
૨૨) અનંત નાથ (ગૃહશોભિકા-મરાઠી)
૨૩) પ્રતાપ જી. પવાર (સકાળ)
૨૪) રાહુલ રાજખેવા (ધ સેન્ટીનલ)
૨૫) આર. એમ. આર. રમેશ (દિનાકરન)
૨૬) અતિદેબ સરકાર (ધ ટેલિગ્રાફ)
૨૭) પાર્થ. પી. સિન્હા (નવભારત ટાઈમ્સ)
૨૮) પ્રવીણ સોમેશ્ર્વર (ધ હિન્દુસ્તાન ટાઈમ્સ)
૨૯) કિરણ ડી. ઠાકુર (તરુણ ભારત-બેલગામ)
૩૦) બિજુ વર્ગિસ (મંગલમ-સાપ્તાહિક)
૩૧) આઈ. વેંકટ (અન્નદાતા)
૩૨) કુંદન આર. વ્યાસ (વ્યાપાર-મુંબઈ)
૩૩) કે. એન. તિલકકુમાર (ડેક્કન હેરાલ્ડ અને પ્રજાવાણી)
૩૪) રવીન્દ્રકુમાર (ધ સ્ટેટ્સમેન)
૩૫) કિરણ બી. વડોદરિયા (સમભાવ મેટ્રો)
૩૬) પી. વી. ચંદ્રન (ગૃહલક્ષ્મી)
૩૭) સોમેશ શર્મા (રાષ્ટ્રદૂત સાપ્તાહિક)
૩૮) જયંત મામેન મૅથ્યુ (મલયાલી મનોરમા)
૩૯) શૈલેશ ગુપ્તા (મિડ-ડે)
૪૦) એલ. આદિમૂલમ (હૅલ્થ ઍન્ડ ધ ઍન્ટિસેપ્ટિક)
૪૧) મોહિત જૈન (ઈકોનોમિક ટાઈમ્સ)
Post Views:
9
[ad_2]